Ticker

6/recent/ticker-posts

આ રીતે ગળા અને ફેફસાં નો કફ ખેચી ખેંચીને બહાર કાઢો વાંશો આગળ

મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે સર્દી ની શિજન છે અને એમાં પણ ઘણાને ગળામા કફ થઈ જાય ફેફસામા કફ થઈ જાય એટલે મિત્રો ઘણાને પ્રોબ્લેમ થતો હોય છે 
એટલે અવાર નવાર લોકો દવા માટે દોડતા હોય છે તો મિત્રો સિમ્પલ અને શાદી દવા જે તમને તમારા ઘરના રસોડામાં જ મળી રહે છે મિત્રો રોજ સવારે ઉઠી અને 2 લસણની કળી અને એનું ફોતરું કાઢી નાંખવાનું અને 2 લસણની કળી ચાવીને ખાઈ જવાની બાળક હોય તો તેને એકજ કળી આપવાની એ ચાવીને ખાઈ જાય પચી અડધી કલાક પચી ચા નાસ્તો દુદ જે કરતા હોય તે કરવાનો ત્યાર બાદ મિત્રો બપોરે જમ્યા પેલા એક ચમચી તુલસી નો રસ એક ચમચી આદુનો રસ અને એક ચમચી લીંબુનો રસ અને મિક્સ કરી એમાં થોડું સિંધવ મીઠું નાખવાનુ અને તેને થોડી વાર હલાવીને મિક્સ કરી નાખવાનુ અને પચી એ પી જવાનું છે અને પચી 1 કલાક બાદ જમવાનુ છે મિત્રો ત્યાર પછી બપોરે 4 પેચી ખજૂરની ખાવાની છે મિત્રો અને ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીવાનું છે મિત્રો અને પચી સાંજે તમારે જમ્યા પહેલાં આ પ્રયોગ નેજ કરવાનો છે મિત્રો જે મે તમને કહ્યું તુલસી લીંબુને આદુ જે તમારે લેવાનુ છે સૂતા પહેલાં મિત્રો ખાસ યાદ રાખજો મીઠા હળદળ વાળા ચણા એટલે કે (દાળિયા) અને અડધી મુઠ્ઠી જેટલા દાળિયા વધારે નહિ અડધી મુઠ્ઠી જેટલા ચણા ખાઈ ત્યાર પછી 100 ml જેટલું દૂધ લઇ ગરમ કરવાનું આ દૂધની અંદર એક ચમચી જેટલી હળદર નાખવાની અને થોડું મીઠું નાખવાનું સીંધવ મીઠું હોય તો સારું અને પચી એમાં થોડોક ગોળ નાખવાનો અને ઓગળી નાખવાનો પચી આ દૂધ પી જવાનું છે મિત્રો તમને કફનો પ્રોબ્લેમ હોય તો આ રીતે દવા બનાવી શકો છો આભાર

આ એક અનુભવ સિધ્ધ પ્રયોગ છે આપ પણ અપનાવી શકો છો
Thanks for read

Post a Comment

0 Comments